પોમેલોની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

મિત્રો બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં માટે આજે એક ખાસ ફળ વિશેનો અહેવાલ અમે લાવ્યા છીએ. અન્ય ખેતી કરતા ખેડૂતો માટે પણ આ ફળની ખેતી કરવી ખૂબ ફાયદા કારક છે. આરોગ્યની દ્રષ્ટિએ આ ફળનાં ફાયદા પણ ખૂબ છે અને તેની માગ ખૂબ સારી હોવાથી તેની કિંમત પણ સારી મળે છે. મિત્રો આ ફળનું નામ છે પોમેલો આ ફળ ચકોતરા નામે પણ ઓળખાય છે. આણંદનાં એક એન્જિનીયર જેમને ખેતી કરવાનો શોખ છે તેમણે આ પોમેલોની ખેતી કરી છે. તો કેવી રીતે તેમણે પોમેલોની ખેતીની શરૂઆત કરી અને તે કેટલી ફાયદાકારક છે ચાલો જાણીએ તે તમામ વિગતો.

READ  Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો

 

FB Comments