શું બેંગલુરુમાં મસ્જિદનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે?

બેંગલુરુમાં એક મસ્જિદને લઈને એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મસ્જિદનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવામાં આવ્યું છે. વિવિધ ભાષાઓમાં એક સંદેશો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે બેંગલુરુમાં એક મસ્જિદનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે. હવે ખબર નહીં કે આ પછી કેટલાં લોકો આત્મહત્યા કરી લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIRAL કેટલું રીઅલ ? શું તમે જાહેરમાં PUBG રમશો તો પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ?

 

જો ટ્વિટરની વાત કરીએ તો આ પ્રકારની એક ટ્વિટને 400થી વધારે વખત રિટ્વિટ કરવામાં આવી છે. ફોટામાં મસ્જિદના જે દરવાજો છે તેના પર ‘મોદી મસ્જિદ’ પણ લખાયેલું જોવા મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે સાચી હકીકત?

આ પણ વાંચો:  VIDEO: વરસાદના વધામણાઃ ચોમાસાની શરૂઆત સાથે હવામાન વિભાગની ભારે વરસાદને લઈ આગાહી

આ પોસ્ટને લઈને બેંગલુરુમાં મોદી મસ્જિદની વાત કરવામાં આવી છે તે સાચી છે પણ નરેન્દ્ર મોદીની મસ્જિદ છે તે દાવો ખોટો છે. આ મસ્જિદનું નામ મોદી છે પણ આખું નામ મોદી અબ્દુલ ગફૂર છે. જેની સાથે વડાપ્રધાન મોદીના નામને જોડી દેવાયું છે. આ મસ્જિદનું હાલમાં રિનોવેશન કરવામાં આવ્યું તેના લીધે સમાચારમાં મસ્જિદ આવી રહી છે. આ મસ્જિદ બેંગલુરુમાં શિવાજીનગર વિસ્તારમાં આવેલી છે.

READ  ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે રાત્રિમાં કેમ કરી રહ્યા છે ધરણા ? શું આ VIDEO જોઈને પણ સરકારના પેટનું પાણી નહીં હાલે ?

 

Are you planning to buy a home? then the report is for you | Tv9GujaratiNews

FB Comments