રાજ્ય IB દ્વારા પણ કર્ફ્યુ અને લોકડાઉન પર નજર: DGP

Beware Lockdown violators, Police and IB keep watching you Rajya IB dwara pan curfew ane lockdown par najar: DGP

રાજ્યમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો અને હોટ સ્પોટ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને PPE શુટ અપાશે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે જે પોલીસ જવાનો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરે છે અને કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં કામ કરતા હોય તેવા જવાનોને PPE શુટ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટુર કંપનીમાં જાણીતું નામ THOMAS COOK ભારતમાં પોતાના સેન્ટર બંધ કરશે વાત પર થયો ખુલાસો

રાજ્યના પોલીસ જવાનોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ 14 જેટલા પોલીસના જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે વડોદરા ગ્રામ્યના એક પોલીસ જવાનને પણ કોરોના થયો છે.

&


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની શક્યતા, 30-40 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન, વરસી શકે છે વરસાદ

 

આ તરફ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય આઈબી પણ નજર રાખી રહી છે. પોલીસ વડા શિવાનંદ ઝાના કહેવા મુજબ જે પણ વિસ્તારોમાં લૉકડાઉન અને કર્ફ્યૂનું પાલન નથી થતું તેવી આઈબી મારફતે માહિતી મળશે, ત્યાં પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments