જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે, જુઓ VIDEO

જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે. તમારા ઘરમાં રહેલું ટીવી તમારા જ ઘરની જાસૂસી કરી શકે છે અને તમે શું કરો છો અને શું વાત કરો છો તેને રેકોર્ડ પણ કરી શકે છે. આવા કિસ્સાઓ ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે અને લોકો ટેક્નોલોજીના શિકાર બની રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Valmiki community parted ways with Jignesh Mewani, Anand - Tv9 Gujarati

 આ પણ વાંચો:   વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, 24થી 48 કલાકમાં વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

 

FB Comments