બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO

Bhadar river overflows due to heavy rain in Botad

બોટાદ જિલ્લાના રાણપુરના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમા પુર આવ્યું છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પુર આવતા ગામના લોકોને અવર જવરમા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે.

આ પણ વાંચો: VIDEO: મહા વાવાઝોડાની અસર શરૂ, દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments