ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આવતીકાલે કોર્ટમાં સુનાવણી, 28 દિવસની અંદર આવી શકે છે ભારત

બૅંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા ભાગેડુ કારોબારી વિજય માલ્યાના પ્રત્યાપર્ણની સુનાવણી મંગળવારે UKની હાઈકોર્ટમાં થશે. ભાગેડુ વિજય માલ્યાએ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા પ્રત્યાપર્ણ આદેશની વિરૂધ્ધ અરજીને રદ કરવાનો પડકાર આપ્યો છે.

સુનાવણીમાં જો વિજય માલ્યાની અપીલ રદ થશે તો આગામી 28 દિવસમાં માલ્યા ભારત પ્રત્યાર્પણ થઈ શકે છે. ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એજન્સીઓ સંકેત આપી રહી છે કે માલ્યાને ઝડપી પ્રત્યાર્પિત કરવામાં આવે પણ જો અરજી રદ પણ થઈ જશે તો માલ્યાની પાસે ઈન્ટરનેશનલ કોર્ટ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સામે જવાનો વિકલ્પ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NMC બિલના વિરુદ્ધમાં હડતાળ પર ડૉક્ટરોને સરકારની ચેતવણી, જો કામ પર નહીં લાગો તો થશે કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે પહેલા પણ લંડનની એક કોર્ટે માલ્યાની ભારત પ્રત્યાર્પિત થવાની દાખલ કરેલી અરજીને રદ કરી દીધી હતી. માલ્યાએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેને ભારત પ્રત્યાર્પિત ના કરવામાં આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્ટે માલ્યાની અરજીને રદ કરી હતી. માલ્યાએ બ્રિટેનના ગૃહ સચિવ સાજિદ જાવિદના આ નિર્ણયની વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં તેમને માલ્યાને ભારત પ્રત્યાર્પિત કરવાની મંજૂરી આપી હતી.

READ  વિજય માલ્યાની શાણ ઠેકાણે આવી ! "પ્લીઝ મારા પૈસા લઈ લો પણ ગુનેગાર ન બનાવો"

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગૃહમંત્રી પરીક્ષામાં પાસ, J&Kમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટેના બિલને રાજયસભાની મંજૂરી

ભારતીય બૅંકો સાથે કૌંભાડ કરનાર આરોપી વિજય માલ્યાની તપાસ દરમિયાન માર્ચ 2016માં લંડન ભાગી ગયા હતા. માલ્યાને પાછો લાવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયત્નો કરી રહી છે. ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે માલ્યાને ભારત મોકલવાનો નિર્ણય આપ્યો હતો.

READ  ટ્રેનમાં મુસાફરોને ચકમો આપી નવી ટેક્નિકથી ગઠિયાઓ સામાન ચોરી કરી જાય છે, જાણો આ કિસ્સો

 

Oops, something went wrong.
FB Comments