મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

Bharuch: 150 people shifted to shelter house following warning of cyclone Maha

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ રાહત શિબિરમાં સ્થળાંતર કરાયું છે.

આ પણ વાંચો: 191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?

જેમને રહેવા જમવા અને સુવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આલીયાબેટના રહીશો ભરૂચ સાથેનો સંપર્ક માત્ર જળમાર્ગથી કરે છે. કોઈ મોટી આફત સર્જાય અને સ્થાનિકો અટવાઈ ન પડે તે માટે હાલ રાહત શિબિર શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments