ભરૂચમાં કારને નડ્યો અકસ્માત! ઘટનામાં 3 લોકોના મોત, જુઓ VIDEO

ભરૂચના આમોદ-સરભાણ રોડ પરથી પસાર થઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી મારવાની આ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતા તેમને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પુરુષાનગરી વિસ્તારના મિત્રો રામદેવરા દર્શન કરવા નીકળ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

READ  Top News Stories From Gujarat : 30-08-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગરની દહેગામ APMCમાં પેડી(ચોખા) ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments