મહિલાનો અવાજ કાઢવાનું પડ્યું ભારે! ફિલ્મ અભિનેત્રીના નામે ઠગાઇ, જુઓ VIDEO

ભરૂચની અંકલેશ્વર પોલીસે ગુજરાતી ફિલ્મ અભિનેત્રીના નામથી લોકોને ઠગતા શખ્સને ઝડપી પાડ્યો છે. તે સોશિયલ મીડિયામાં અભિનેત્રી નિકિતા સોનીના ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવતો હતો. પકડાયેલા આ શખ્સનું નામ રતનેશ પાંડે છે. આ શખ્સ મહિલાઓના અવાજ કાઢવામાં માહિર છે. જેથી લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે તે નિકિતા અને નિકિતાના પીએની ભૂમિકા ભજવતો હતો. તે નિકિતાની બર્થ ડે અને બીમારી જેવા પ્રસંગો ઉભા કરતો અને નિકિતાના ફેન્સ પાસેથી પૈસા પડાવતો હતો.

READ  પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાત જસદણ વિધાનસભાની પેટાચૂંટણી (પ્રતિષ્ઠા) નું આવતીકાલે પરિણામ

 

FB Comments