નવરાત્રીમાં અધિકારીઓ પણ ઘૂમ્યા ગરબે, તલવાર રાસ રમતા જિલ્લા પોલીસ વડાનો VIDEO થયો વાયરલ

નવરાત્રીમાં ગરબે ઘુમવાનો શોખ નાના-મોટા સૌને હોય છે. તેમાંથી ક્લાસ વન અધિકારીઓ પણ બાકાત નથી રહ્યા. ભરુચ જિલ્લાના પોલીસ વડાનો તલવાર રાસ રમતો એક VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તલવાર બાજી કરી રહ્યા છે. ગરબે રમતા એસપીને જોઇને અન્ય ખેલૈયાઓનો પણ ઉત્સાહ વધ્યો હતો.

આ પણ વાંચો: એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જતા રસ્તામાં જ પેટ્રોલ થયું પુરુ, હોસ્પિટલ ન પહોંચતા ગર્ભવતી મહિલાનું કરૂણ મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આતંકવાદી હાફિઝ સૈયદને સંયુક્ત રાષ્ટ્રની ફટકાર, વિશ્વ આતંકવાદીની સૂચીમાંથી નામ હટાવવાની અપીલને ફગાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments