લીલો દુકાળ: ભારે વરસાદના લીધે કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ, જુઓ VIDEO

ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી વકી છે. ગુજરાતમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સતત વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહે અને છોડને સૂર્યપ્રકાશ મળી શકતો નથી જેના લીધે વિકાસ અટકે છે.  સતત પાણીના ભરાવાથી પાક પીળો પડી જાય છે અને સૂકાઈ જાય છે.  જુઓ ભાવનગરના ખેડૂતો કેવી રીતે સતત વરસાદથી પરેશાન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

 

આ પણ વાંચો :  હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments