પાલીતાણાના નવપરામાં બે યુવકો પર થયો જીવલેણ હુમલો, જુઓ VIDEO

ભાવનગરના પાલિતાણામાં બે યુવકો પર જીવલેણ હુમલો થયો છે. ઘટના છે નવપરા વિસ્તારની. જ્યાં જૂની અદાવદમાં બે યુવકો પર હથિયારો વડે જીવલેણ હુમલો થયો. 10 જેટલા લોકો બે યુવકો પર તૂટી પડતા બંને ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાને લઈ કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

READ  VIDEO: ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર સહિતના હોદ્દેદારોના નામ જાહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Parts of Amreli receive unseasonal rain showers-Tv9

 

FB Comments