ભાવનગરઃ પાલિતાણા તાલુકામાં કમોસમી વરસાદ! ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ

Bhavnagar Unseasonal rain in rural areas of Palitana

ભાવનગરના પાલિતાણા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો. પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જેમાં નોંઘણવદર, વાળુકડ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો. વરસાદ પડતાં ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પુલવામા આતંકી હુમલાના 1 કલાક પહેલા જ કાશ્મીરથી નીકળેલા ગુજરાતના આર્મીમેને પોતાના લગ્નમાં આપી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO

FB Comments