વડોદરા: વિશ્વામિત્રી નદીનો ભીમનાથ બ્રિજ પાણીમાં ગરકાવ

વડોદરા સર્વત્ર જળબંબાકાર થયું છે. તેવામાં ભીમનાથ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ પર પાણી ફરી વળતા. ઠેર-ઠેર માત્ર પાણીના દ્રશ્યો જ દેખઆઈ રહ્યા છે. મહત્વનું છે કે આજવા સરોવરની જળસપાટીમાં વધારો થતા. સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે આ બ્રિજ પર પાણી ફરી વળ્યું છે. VIDEOમાં જોઈ શકાય છે કે બ્રિજ પર કેટલુ પાણી ભરાઈ ગયું છે.

READ  VIDEO: 1લી એપ્રિલથી CNG-PNGના ભાવમાં ઘટાડો થવાની સંભાવના

આ પણ વાંચો: વડોદરા મેઘતાંડવ: બચાવ કામગીરી દરમિયાન પાણીમાંથી 2 મૃતદેહ મળ્યાં, 554 લોકોનું સ્થળાંતર

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments