700 કરોડ બાદ 3,795 કરોડના રાહત પેકેજની જાહેરાત, જાણો શું કહી રહ્યાં છે ખેડૂતો?

તસવીર પ્રતિકાત્મક છે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે ફરીથી એક રાહત પેકેજની જાહેરાત કરી છે.  પહેલાં અંદાજે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ ખેડૂતોને રાહત માટે ફરીથી એક પોણા ચાર હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજને લઈને મિશ્ર પ્રતિસાદ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. સરકારના આ પેકેજની જાહેરાત બાદ ભૂજના ખેડૂતોએ નારાજગી દાખવી છે. જુઓ ટીવીનાઈન સાથેની વાતચીતમાં તેઓ શું કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat: Slab collapses in Shah market near Udhana railway station-Tv9

આ પણ વાંચો  :    ગજબ! 9 વર્ષની ઉંમરમાં જ ગ્રેજ્યુએશન કરી લીધું, હવે Ph.D. ભણવાની ઈચ્છા છે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments