ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારામારી! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Bhuj GK general hospital doctor thrashed by patien's family incident captured on CCTV

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના બની છે. દર્દીની સારવાર મુદ્દે ડોકટર સાથે મારામારી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે મહિલા સહિત ચાર લોકોએ ફરજ પરના બે ડોકટર માર માર્યો હોવાની ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

READ  મુંબઈમાં વિકાસના નામે આરે કોલોનીમાં વૃક્ષોના નિકંદન પર સુપ્રીમ કોર્ટેની રોક, આ તારીખે યોજાશે વધુ સુનાવણી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

FB Comments