રેલ યાત્રીઓને લાગશે મોટો ઝટકો, મુસાફરી બનશે મોંઘી

ટ્રેનમાં મુસાફરી કરનારા આ સમાચારથી ચોંકી જશે. ભારતીય રેલ્વેના મુસાફરો માટે મુસાફરી મોંઘી થશે. ટ્રેનના ભાડા વધવા જઈ રહ્યા છે. IRCTCથી ટિકિટ બુક કરનારા મુસાફરોને ટિકિટ મોંધી મળશે. રેલવે ઓનલાઇન ટિકિટ પર ફરીથી સર્વિસ ચાર્જ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. સર્વિસ ચાર્જ વસૂલતાની સાથે જ ઇ-ટિકિટ મોંઘી થઈ જશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાં મંત્રાલયે પણ તેના પર મહોર લગાવી દીધી છે.

READ  Despite SC ban, Ahmedabad Woman gets TALAQ over phone-Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય યોજના, જુઓ VIDEO

IRCTC તરફથી ઓનલાઈન ટિકિટ પર ફરીથી સર્વિસ ચાર્જ લગાવવાની તૈયારીઓ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે જેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે નવેમ્બર 2016માં નાણાં મંત્રાલયે રેલવે મંત્રાલયને સર્વિસ ચાર્જ ન વસૂલવાની સલાહ આપી હતી. નાણાં મંત્રાલય આ ખર્ચ પોતે જ સહન કરતો હતો. પરંતુ હવે નાણાં મંત્રાલયે ફરીથી તેનો અમલ કરવા જણાવ્યું છે. લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ ચાર્જની માફી આપવામાં આવી હતી, પરંતુ હવે તેનો અમલ ફરી એક વાર કરવામાં આવશે.

READ  Surat: Ragging case reported at Smimer hospital- Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

FB Comments