સુરતમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઇક ચાલકનું મોત, જુઓ VIDEO

સુરતમાં નવી કોર્ટ સામે ઓલપાડી મહોલ્લા પાસે વૃક્ષ ધરાશાયી થતાં યુવકનું મોત નિપજ્યું છે. યુવક રસ્તા પર બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જે યુવક પર પડતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Fatafat : 23-05-2017 - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?
FB Comments