અમદાવાદમાં BRTS સાથે બાઇકની ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ VIDEO

અમદાવાદમાં BRTS બસની અડફેટે વધુ એક વાહનચાલક આવ્યો છે. ઘટના બની છે અમદાવાદના મણિનગરમાં. જ્યાં મણિનગર ચાર રસ્તા પરથી પસાર થઇ રહેલો એક બાઇકચાલક, BRTS બસની અડફેટે આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ. જેમાં જોઇ શકાય છે કેવી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસ બાઇકચાલકને ટક્કર મારે છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને 108ની મદદથી બાઇકચાલકને LG હોસ્પિટલ ખસેડયો. જોકે ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ BRTS બસના ડ્રાઇવરને ઝડપીને પોલીસના હવાલે કર્યો.

READ  જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદમાં એક દુકાનદારે હેલ્થ અધિકારી પર ઉકાળેલું તેલ ફેંક્યું

 

FB Comments