VIDEO: સુરતના લિંબાયતના સંગમ સર્કલ નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના CCTVમાં કેદ

surat mobile case

સુરતના લિંબાયતના સંગમ સર્કલ નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. મોબાઈલ પર વાત કરતી વિદ્યાર્થિનીના હાથમાંથી બાઇક સવાર શખ્સ મોબાઈલ છીનવીને ફરાર થયો છે. વિદ્યાર્થિની ચાલીને જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની છે. જેના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના નેતા ભરતસિંહના કાશ્મીર મુદ્દેના નિવેદનથી રાહુલને માઠું લાગશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર JNUના પૂર્વ વિદ્યાથી કનૈયા કુમારનો કટાક્ષ, કેમ બેગૂસરાયથી દૂર ભાગી રહ્યા છે ગિરીરાજ સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments