ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહનો વધુ એક VIDEO વાઈરલ

Bin Sachivalaya Exam Row : Yuvraj Sinh urges candidates to leave ground, Gandhinagar

એક બાજુ કેટલાક પરીક્ષાર્થીઓ ફરી પરીક્ષા યોજવાને લઈને અડગ છે. ત્યારે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના નેતા યુવરાજસિંહે એક વીડિયોમાં પરીક્ષાર્થીઓને એક વિનંતી કરી છે. આ વીડિયોમાં યુવરાજ આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને સ્થળ છોડી દેવાની વાત કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

મહત્વનું છે કે, ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ જૂથમાં બે ફાંટા પડી ગયા છે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કરીને SITની રચના અંગે માહિતી આપી હતી. અને આગળની તપાસ SIT કરશે. આ સમયે પ્રદિપસિંહ સાથે પરીક્ષાર્થીઓના કેટલાક નેતા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ સહિતના વિદ્યાર્થી નેતાઓ હતા. પરંતુ બીજી તરફ રસ્તા પર ઉતરેલા કેટલાક પરીક્ષાર્થીઓની માગણી હજુ પણ પરીક્ષા રદ કરવાની છે.

READ  BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments