બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો: ગાંધીનગરમાં પોલીસ અને ઉમેદવારો આમને-સામને, 100થી વધુ ઉમેદવારોની અટકાયત

binsachivalay parikha ma garriti no mudo gandhinagar ma police ane umedvaro aamne samne 100 thi vadhu umedvaro ni aatkayat

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.

 

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોના ઉમેદવારોની અટકાયત કરવમાં આવી છે.અટકાયત કરેલા ઉમેદવારોની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં તમામ ઉમેદવારોને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ત્યારે ઉમેદવારો કહી રહ્યા છે કે પરીક્ષા રદ થવી જોઈએ, સરકાર ન્યાય આપવાના બદલે હેરાન કરી રહી છે. ઉમેદવારો ન્યાયની માગ કરી રહ્યા છે.

READ  ગાંધીનગર: લોકરક્ષક ભરતીમાં અનામત કેટેગરીની મહિલાઓનું પ્રદર્શન, મંજૂરી વગર રેલી કરતા પોલીસે મહિલાઓની કરી અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments