સરદાર પટેલ જન્મજયંતિ: દુનિયાને ભારતની તાકાતના થશે દર્શન, સુરક્ષા એજન્સી કરશે શક્તિ પ્રદર્શન, જુઓ VIDEO

સરદાર જયંતિને લઈ આવતી કાલે કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. ત્યારે સુરક્ષા એજન્સીનું શક્તિ પ્રદર્શન જોવા મળશે અને પરેડ થકી દેશ તથા દુનિયાને ભારતની તાકાતના દર્શન થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: લૉકડાઉનમાં અમદાવાદમાં ફસાયેલા રશિયાન ખેલાડીએ શરૂ કરી સમાજસેવા

 

 

સવારે 8.30 વાગ્યે પરેડની શરૂઆત થશે. એક કલાક સુધી સુરક્ષા એજન્સીઓની આ પરેડ ચાલશે. જેમાં વડાપ્રધાન મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કરી પ્રવચન આપશે. ત્યારે કાર્યક્રમને લઈ હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  16 વર્ષનો બાળક 6 કલાક સુધી PUBG રમતો રહ્યો અને હારી ગયા બાદ થયું મોત, ડૉક્ટરોએ જણાવ્યું આ કારણ

 

FB Comments