બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ

બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ. નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાનો આરોપ છે. સારવાર માટે નિશા ગોંડલિયાને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચોઃ વડોદરામાં યુવકની રિક્ષા ડિટેઇન થતા રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો

નિશા ગોંડલિયાએ થોડા સમય પહેલા જામનગરના કુખ્યાત બિલ્ડર જયેશ પટેલના નામ સાથે પોતાના જીવની અસુરક્ષા હોવાની વાત કહી હતી. પોલીસ પ્રોટેક્શન સાથે હથિયારનું લાઈસન્સ લેવા માટે પણ અરજી કરી હતી.

READ  કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડવાનું યથાવત, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપમાં જોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments