જો સોનામાં કરશો રોકાણ તો થઈ જશો માલામાલ!

છેલ્લા એક વર્ષ દરમિયાન સોનાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. એક વર્ષમાં તેણે રોકાણકારોને 25% થી વધુનું વળતર આપ્યું છે. તહેવારની સીઝનની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર સોનાને રોકાણનો સલામત સ્રોત માનવામાં આવે છે. એક સમય એવો હતો જ્યારે રોકાણ માટે ફક્ત સોનાના આભૂષણો અને ગોલ્ડ બાર ઉપલબ્ધ હતા.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી નહીં

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ સિવાય, તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા 24 કેરેટ સોનું ખરીદી શકો છો. આજે આપણે ચર્ચા કરીશું કે તમારે સોનું ક્યાંથી ખરીદવું જોઈએ. જોકે સોનાની ખરીદીના પરંપરાગત માધ્યમો ઝવેરાત, સિક્કા અને સોનાના બાર રહ્યા છે.

READ  પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ હવે આ વલણ બદલાયું છે. હવે તમે ઈલેક્ટ્રોનિક રીતે ઘરે બેઠા શુદ્ધ સોનાની ખરીદી કરી શકો છો અને જ્યારે તમે ઈચ્છો ત્યાંથી ડિલિવરી પણ મેળવી શકો છો. જો તમે શુદ્ધ સોનું ખરીદ્યા વિના સોનાના ભાવમાં થતી વધઘટનો લાભ લેવા માંગતા હો, તો તમે ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ, સોવરિન ગોલ્ડ બોન્ડ વગેરે દ્વારા પણ રોકાણ કરી શકો છો.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments