VIDEO: જે.પી. નડ્ડા બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા

bjp-all-set-to-get-new-president-jp-nadda-likely-to-succeed-amit-shah-jp-nadda-banse-bjp-na-new-president-deshbhar-na-bjp-neta-delhi-pohchya

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા આજે ભાજપ અધ્યક્ષનું પદ સંભાળશે. જેપી નડ્ડાના શપથગ્રહણને લઈને ભાજપ મુખ્યાલય ખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 450 મહેમાનોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. જેપી નડ્ડા એવા પહેલા ભાજપ અધ્યક્ષ હશે જેઓ હિમાચલ પ્રદેશથી આવે છે.

READ  લોકડાઉનનું લોકોએ પાલન ના કર્યું તો હવે મહારાષ્ટ્રમાં લાગુ થશે કર્ફ્યૂ, જુઓ VIDEO

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે વિદ્યાર્થીઓ સાથે કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, વિદેશી વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં થશે સામેલ

FB Comments