અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણની ઘટના! પ્રિયંકા ગાંધીએ વીડિયો અપલોડ કરી ભાજપ પર કર્યા પ્રહારો

BJP government is giving protection to goons: Priyanka Gandhi

અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી તે અંગે પ્રિયંકા ગાંધીએ વીડિયો અપલોડ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. ભાજપ ગુંડાઓને સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો છે. રસ્તા પર કાયદાની આંખો પર પાટા બાંધી દેવાનો પણ કર્યો આક્ષેપ. વધુમાં કહ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા NSUIના કાર્યકર્તાને માર માર્યો. કાર્યકરો માર ખાતા રહ્યા અને ગુજરાત પોલીસ ચૂપ બેસી રહી.

READ  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે...આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

FB Comments