આજે મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક, સરકાર બનાવવાને લઈ નિર્ણય લેવાઈ શકે, જુઓ VIDEO

 

 

મહારાષ્ટ્રમાં આજે ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. ત્યારે બેઠકમાં સરકાર બનાવવા પર કોઈ મોટો નિર્ણય આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: શિવસેનાએ ઘોષણાપત્ર જાહેર કર્યુ, 10 રૂપિયામાં ભોજન અને વીજળીના બિલમાં ઘટાડા જેવા મુદ્દા સામેલ

 

 

ભાજપ પાસે હાલ 105 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે શિવસેના પાસે 56 અને NCPની પાસે 54 ધારાસભ્યો છે. ત્યારે કોંગ્રેસ પાસે 44 અને અન્ય પાસે 29 ધારાસભ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બને છે, કારણ કે ભાજપ અને શિવસેના પોતાના નિર્ણય પર અડગ જોવા મળી રહી છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાથી રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

READ  VIDEO: મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments