VIDEO: ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો ભાજપમાં જોડાયા બાદ યુ ટર્ન! કહ્યું હું કોઈ પક્ષમાં માનતો નથી

ગુજરાતના જાણીતા લોકગાયક હેંમત ચૌહાણ વાજતે-ગાજતે ભાજપમાં જોડાયા હતા. ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો. જેના 2 દિવસ બાદ લોકપ્રિય કલાકાર હેમંત ચૌહાણે યુ ટર્ન લઈ લીધો છે. ભજન સમ્રાટ હેમંત ચૌહાણે એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો અને પોતે ભાજપ કાર્યાલય પર માત્ર અભિનંદન આપવા ગયા હોવાની સ્ષ્ટતા કરી. હેમંત ચૌહાણે વધુમાં કહ્યું કે હું કોઈ પક્ષમાં માનતો નથી, અમારા માટે સૌ એક સમાન છે. કલાકાર તો દરેક પક્ષનો હોય છે, ભૂતકાળમાં કોંગ્રેસે પણ અમારૂં સન્માન કર્યું હતું.

READ  ગાંધીનગર: મહેસુલી કર્મચારીઓ પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અડવાણી પર રાહુલ ગાંધીએ કટાક્ષ પૂ્ર્ણ ટિપ્પણી કરતા વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું ભાષાની મર્યાદા રાખો

 

[yop_poll id=”1″]

FB Comments