શું કાલે રાજ્યસભામાં ભાજપ કોઈ મોટું બિલ લાવી રહી છે? સાંસદોને હાજર રહેવા આદેશ

bjp-issues-whip-to-party-mp-of-rajya-sabha-asking-them-to-be-present-in-the-house

મંગળવારના રોજ રાજ્યસભામાં કંઈક ખાસ થવા જઈ રહ્યું છે? આવું અમે નથી કહીં રહ્યાં છે કે પૂછી રહ્યાં પણ ભાજપે જે રીતે વ્હીપ જારી કર્યું છે તેના આધારે જાણવા મળી રહ્યું છે. રાજ્યસભામાં મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીએ વ્હીપ જારી કરીને તમામ સાંસદોને હાજરી આપવા કહ્યું છે. તો આશંકા સેવાઈ રહી છે કે શું ભાજપ ફરીથી કોઈ અગત્યનું બિલ લાવવા જઈ રહી છે. જેના લીધે તમામ સાંસદોને હાજરી આપવા અને સરકારના મતનું સમર્થન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બજેટ 2020: દુનિયાના 3 મોટા ખતરા જે નાણામંત્રીનું ગણિત બગાડી શકે છે!

jp-nadda-will-be-bjp-president-may-be-crowned-by-next-week-sources

આ પણ વાંચો :  બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગરના ડૉક્ટર પર આરોગ્ય વિભાગની તવાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભાજપ દ્વારા સાંસદોને જારી કરવામાં આવેલાં પત્રમાં લખવામાં આવ્યું છે કે ભાજપના તમામ રાજ્યસભા સાંસદોને સૂચિત કરવામાં આવે છે કે મંગળવારના રોજ સદનમાં કેટલાંક મહત્વપૂર્ણ બિલ કાર્ય ચર્ચા અને પાસ કરાવવા માટે લાવવામાં આવશે.

READ  પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારીપત્ર ભર્યુ, ટ્વીટ કરી આપી માહિતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ભાજપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલાં વ્હીપના આધારે ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે કોઈ ફરીથી મોટું બિલ જે દેશને અસર કરી શકતુ હોય તે સરકાર લાવી શકે છે. ઉપરાંત રાજ્યસભામાં કાલે લંચનો સમય પણ કેન્સલ કરી દેવાયો છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ 4 વાગ્યાથી બજેટ સાથે જોડાયેલાં સવાલોના ઉત્તર આપશે.

READ  અમિત શાહ અને મમતા બેનર્જીએ એક જ ટેબલ પર લીધું લંચ, જુઓ PHOTOS

 

Oops, something went wrong.
FB Comments