નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની કરી પ્રશંસા, જુઓ VIDEO

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની પ્રશંસા કરી છે. નીતિન પટેલે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સી.જે. ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ પોતાના વિસ્તારના લોકો માટે સતત સક્રિય રહેતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. બીજી તરફ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, તેઓ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. તેમણે લોકોના પ્રશ્નો માટે સરકારી કાર્યક્રમમાં હાજરી અનિવાર્ય ગણાવી હતી.

READ  PM Modi ready for Debate, but Lok Sabha adjourned in 4 minutes - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજકોટ કોંગ્રેસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

 

FB Comments