મહારાષ્ટ્રના ભાજપના નેતાએ કેમ માગવી પડી CM ઉદ્ધવ ઠાકરેની માફી? જુઓ VIDEO

BJP leader Ashish Shelar apologizes over his remark against Uddhav Thackeray

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આશિષ શેલારે માફી માગવાની ફરજ પડી છે. ઉદ્ધવ ઠાકરે જે મહારાષ્ટ્રના સીએમ છે તેમની પર આશિષ શેલારે પ્રહાર કર્યા હતા. જો કે એનસીપીના નેતાઓએ પ્રહાર કર્યા બાદ આશિષે નામ લીધા વગર માફી માગી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો ;   ભોપાલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક, યુવકે રનવે સૂઈને ફ્લાઈટ રોકી દીધી

READ  કોરોના: મહારાષ્ટ્રમાં એક દિવસની અંદર અત્યાર સુધીના સૌથી વધુ પોઝિટીવ કેસ, દેશમાં 11 લાખથી વધુ કેસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments