પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ નદીમાં ડૂબતા બચ્યા, જુઓ LIVE VIDEO

પટનામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. આસપાસની નદીઓ ગાંડીતૂર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેની મુલાકાતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ પહોંચ્યા હતા. જ્યાં તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબતા સદ નસીબે બચી ગયા હતા. પ્રશાસનની ટીમ અને અંગરક્ષકોએ ભારે જહેમત બાદ, પૂર્વ પ્રધાનને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ પહેલા બિહારના સુશીલ કુમાર મોદી પણ પૂરમાં ફસાઈ ગયા હતા અને તેમને જવાનોએ બોટમાં ખસેડીને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

READ  છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે સ્પીડ પકડી, છેલ્લા 3 વર્ષથી છત્તીસગઢમાં ભાજપ સત્તા પર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તહેવાર પર લોકોને મળી મોટી રાહત! સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

 

FB Comments