ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, VIDEO થયો વાયરલ

BJP MLA makes controversial statement about govt schools during a program in Jamnagar BJP na MLA nu sarkari schools ange vivadit nivedan Video thayo viral

રાજકીય નેતાઓ જ્યારે જાહેર કાર્યક્રમોમાં પ્રવચન આપે ત્યારે ઉત્સાહમાં આવી જઈને ન બોલવાનું બોલી જતા હોય છે. આવું જ કંઈક જામનગર નજીકના નાના થાવરિયા ગામે થયું છે. જ્યાં ખાનગી શાળાના એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે જ વિવાદિત નિવેદન કર્યું. શિક્ષણની વાત કરતા તેમણે ખાનગી શાળામાં બાળકોને ભણાવવા માટે તો અપીલ કરી જ. સાથે સાથે તેમણે કહ્યું કે સરકારી શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે.

READ  સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

FB Comments