VIDEO: BJP MLA કુંવર પ્રણવ ચેમ્પિયનના હાથમાં એક નહીં 3 બંદૂક, નશામાં નેતાનો ડાન્સ જુઓ

BJP Pranav

નશો સત્તાનો, રૂઆબ રૂપિયાનો અને બેસૂમાર તાકાત ધરાવતા રાજકારણમાં બાહુબલિ નેતાઓનો હંમેશાથી એક અલાયદો પ્રભાવ રહ્યો છે. ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને જુઓ તો, લોકોના સેવકના હાથમાં હથિયારો છે. અને ધારાસભ્ય બોલિવુડના ગીતો પર બરાબર ઝૂમી રહ્યાં છે. ધારાસભ્ય મહાશયના હાથમાં એક નહીં પણ ત્રણ-ત્રણ ખતરનાક હથિયાર છે.

આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ, જુઓ VIDEO

 

આ સમયે આસપાસ રહેલા ધારાસભ્યના કેટલાક સમર્થકો તેમને પાનો ચડાવી રહ્યાં છે. ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ નશામાં ઝૂમી રહ્યાં છે. ધારાસભ્ય એકસાથે બે હાથમાં બે હથિયાર લહેરાવી સમર્થકો પર રૌફ જમાવે છે. પોતાના વિવાદિત નિવેદનો અને અયોગ્ય વર્તણૂકને કારણે ચર્ચામાં ભાજપ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ચર્ચામાં રહ્યાં છે. જેથી ભાજપે ત્રણ મહિના માટે ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહને સસ્પેન્ડ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુખ્યપ્રધાન રૂપાણીએ પેટાચૂંટણીને લઈને પ્રધાનોને ખખડાવ્યા, જુઓ VIDEO

 

FB Comments