ભાજપ સાંસદ ગૌતમ ગંભીર અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી

bjp mp gautam gambhir received death threat from international number request shahdara dcp ensure security bjp MP gautam gambhir ane temna parivar ne mali jan thi mari nakhvani dhamki

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ કિક્રેટર ગૌતમ ગંભીર અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન પર મળેલી આ ધમકી પછી ગૌતમ ગંભીરે પોલીસને ફરિયાદ આપીને FIR દાખલ કરવાની માગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

gautam gambhir received death threat, BJP सांसद गौतम गंभीर को मिली जान से मारने की धमकी, फोन पर आया इंटरनेशनल कॉल


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

DCP શાહદરાને લખેલા પત્રમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે એક આંતરરાષ્ટ્રીય નંબરથી મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. મારૂં નિવેદન છે કે તમે આ મામલે FIR દાખલ કરો અને મારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો.

READ  VIDEO: 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments