ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ પહેલા ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક

BJP office bearers' meeting held at Amit Shah's residence ahead of Gujarat BJP reshuffle

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરબદલ થાય તે પહેલા ગૃહપ્રધાન અમિત શાહે પોતાના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. અને વર્તમાન રાજકીય સ્થિતિ તથા સંગઠન મામલે ચર્ચા વિચારણા કરાઈ રહી છે. મહત્વનું છે કે, શાહના નિવાસ સ્થાને અચાનક મળેલી આ બેઠકને કારણે, ગૃહપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. અમિત શાહ SGVPના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, જે હવે રદ કરવામાં આવ્યો છે.

READ  5 youths drown in sea at Dwarka - Tv9 Gujarati

આ પણ વાંચોઃ ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments