કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

BJP paid Rs 20 to 50 crore to buy Congress MLAs Hardik Patel

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડનારા ધારાસભ્યને જાહેરમાં માર મારવાની ચીમકી આપી છે. હાર્દિકે વિવાદીત નિવેદન કરતા આક્ષેપ કર્યો કે રાજીનામુ આપનારા ધારાસભ્યો 20થી લઈને 50 કરોડમાં વેચાયા છે. પ્રજા સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોને જાહેરમાં મેથીપાક ચખાડવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા

 

FB Comments