દિલ્હી જીતવા માટે ભાજપના 240 સાંસદ 4 દિવસ સુધી કરશે આ કામ, જાણો વિગત

bjp-parliamentary-party-meeting-jp-nadda-said-240-mp-stay-in-delhi-slums-for-4-days

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે વિજય મેળવવા માગે છે. આ માટે સંસદીય બેઠકમાં ભાજપના સાંસદોને આદેશ આપી દેવાયો છે. જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓએ કહ્યું કે દિલ્હીમાં 240 સાંસદો આગામી 4 દિવસ ઝુંપડીઓમાં વિતાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડનું કર્યું અપહરણ અને માર્યો ઢોર માર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત જે સંસદીય બેઠક મળી તેમાં સાંસદોને ભરોસો અપાવવામાં આવ્યો છે કે મહેનત કરો, ભાજપની જીત નિશ્ચિત છે. જેપી નડ્ડાએ સાંસદોને કહીં દીધું કે આપણે દિલ્હી ચૂંટણી જીતીશું. આમ દિલ્હીની ચૂંટણીને લઈને ભાજપે તમામ સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments
READ  દિલ્હીમાં કોરોના વાઈરસના લીધે સિનેમા હોલ-સ્કૂલ બંધ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય