મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં ભાજપે 125 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 12 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે, જ્યારે 52 ધારાસભ્યોને ભાજપે રિપિટ કર્યા છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

READ  હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments