VIDEO: પોલીસ અધિકારીને અપશબ્દ કહેવા મામલે ભાજપે વિક્કી ત્રિવેદીને કર્યો સસ્પેન્ડ

vikki trivedi

અમદાવાદ ભાજપ યુવા મોર્ચો ફરી વિવાદમાં આવ્યો છે. અમદાવાદ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો છે. વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દો અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. વિક્કીનો વિડીયો પણ વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ સપનાની ઉડાનઃ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને વિમાનમાં મુસાફરી કરાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રવિવારે કોંગ્રેસમાં તો સોમવારે સવારે ભાજપમાં, આખરે સપના ચૌધરી કયા પક્ષમાં ?

 

વીડિયોમાં બાપુનગર પોલીસ મથકના અધિકારીઓને ગાંળો ભાંડી રહ્યો છે. અને પોતાની સરકાર છે કોઈ કહી બગાડી નહી શકે તેવી ધમકીઓ પણ આપી રહ્યો છે. ભાજપે યુવા મોરચાના વિક્કી ત્રિવેદીને પાર્ટીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..

 

FB Comments