કોંગ્રેસના MLAને ભાજપમાં જોડાવવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન, “ભાજપનું મન સૌની માટે ખુલ્લું”

bjp-welcomes-everyone-who-willing-to-join-party-gujarat-bjp-jitu-vaghani

ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના દ્વાર ખુલ્લા છે.

READ  ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ: CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નર્મદાના નીરના વધામણાં કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO

FB Comments