રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?

જો રસ્તા પર ખાડા જુઓ અને તેની ફરિયાદ કરો અને તે ખાડા વિશે કોઈ જ કાર્યવાહી ના થાય તો મુંબઈ મહાનગર પાલિકા પૈસા આપી રહી છે. બીએમસી દ્વારા રોકડા 500 રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો 24 કલાકમાં તમે ફરિયાદ કરેલાં ખાડાને ભરવામાં ન આવે તો આ પૈસા મળી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી

આ પણ વાંચો :   બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?

આ સિવાય સીધા જ 500 રુપિયા મળી જવાના નથી. બીએમસી દ્વારા કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જે રસ્તા પર આવેલાં ખાડાની તમે ફરિયાદ કરવાના હોય તે ઓછામાં ઓછો એક ફૂટ લાંબો અને ત્રણ ઈંચ ઊંડો હોવો જોઈએ. આમ બીએમસીએ રસ્તાઓની સુવિધા યોગ્ય રીતે મળી રહે તે માટે એપ દ્વારા ફરિયાદો મેળવવાનું શરું કર્યું છે.

READ  આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments