અમદાવાદમાં રસ્તા પર જ BMW કારમાં આગ લાગી, જુઓ VIDEO

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે BMW કારમાં આગી લાગી હતી તેના લીધે આગની જવાળાઓમાં રસ્તો ફેરવાઈ ગયો હતો. આગ લાગવાથી લોકોના ટોળેટોળા રસ્તા પર એકઠા થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મહામહેનતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદના ગણેશ જીનેસીસ ઈમારતના છઠ્ઠા ફ્લોર પર ભીષણ આગ, 15 લોકોનું રેસ્ક્યૂ

આ પણ વાંચો:  હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments