કોરોના વાયરસના ખતરાને લઈ BCCIનો મહત્વનો નિર્ણય, IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખી

board of control for cricket in india bcci we have decided to suspend ipl2020 till april 15 corona virus na khatra ne lai BCCI no mahatvno nirnay IPL 15 April sudhi multavi rakhi

IPL 2020 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની 13મી સિઝનની શરૂઆત હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. નક્કી કાર્યક્રમ મુજબ 29 માર્ચથી IPLની શરૂઆત થવાની હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?

ત્યારે WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતે 15 એપ્રિલ સુધી વીઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને વિદેશી ખેલાડીઓ માટે IPLમાં સામેલ થવું સંભવ નથી. IPL ગવર્નિગ કાઉન્સિલ બેઠક 14 માર્ચે થશે. જેમાં અંતિમ નિર્ણય લેવાની સંભાવના છે. ત્યારે BCCI પહેલા જ હાલમાં આફ્રિકા સામે વન-ડે સીરીઝની બાકી બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાની જાહેરાત કરી છે.

READ  VIDEO: અમદાવાદીઓ જાહેરમાં થૂંકવા પર ચેતી જ્જો નહીં તો થશે રૂપિયા 10 હજારનો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીર: ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવા આદેશ, 4 ઓગસ્ટથી હતા નજરબંધ

 

Oops, something went wrong.
FB Comments