મોરબીઃ મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મળ્યો મૃતદેહ! ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ

Bodies of Mother and son found in Machchu 2 dam Morbi

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળ્યો છે. માતા-પુત્રએ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ગીતાબેન જીવાણી અને તેનો પુત્ર યશ જીવાણીનું મોત નિપજયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જે કામ દુનિયાનો કોઈ ડૉક્ટર પૈસા લઈને પણ ના કરી શક્યો તે કામ સુરતના સરકારી ડૉક્ટરે મફતમાં કરી દીધું

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

FB Comments