જૂનાગઢમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ! મહિલા કર્મીની કરતૂતનો ફૂટ્યો ભાંડો, જુઓ VIDEO

Bogus Ayushman card scam busted in Junagadh, woman employee fired

ઝડપાયું છે વધુ એક આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ. સરકાર ગરીબ દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ ફાળવે છે પરંતુ તંત્રના કેટલાક કર્મચારી તેનો દૂરુપયોગ કરીને લોકોને બોગસ આયુષ્યમાન કાર્ડ પધરાવે છે. આવી જ એક મહિલા કર્મીનો ભાંડો ફૂટી ગયો છે. ઘટના છે જૂનાગઢના બાંટવાની જ્યાં હંગામી ધોરણે કામ કરતી મહિલા કર્મચારીએ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હતા. આવા 85 બોગસ કાર્ડ ઝડપાયા છે.

READ  Why DEO asked Tulip school principal to learn GUJARATI language ?, Ahmedabad

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

FB Comments