નકલી ડોકટરથી સાવધાન! સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો થયો પર્દાફાશ

Bogus doctor busted in Sabarkantha drugs medicines seized

સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો પર્દાફાશ થયો છે. પ્રાંતિજ તાલુકાના દલાનીમુવાડીની આ ઘટના છે. ભાડાના મકાનમાં આરોપી પ્રેક્ટીસ કરતો હતો. આરોપી આરોગ્યની ટીમને કમ્પાઉન્ડર હોવાનું કહી નાસી છુટ્યો. ઘટના સ્થળેથી એલોપેથી દવા અને ઇંજેક્શન સહિતના સાધનો કબ્જે લેવાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજ અને શાકભાજીના ભાવ શું રહ્યાં, જાણો એક ક્લિક પર..

આ પણ વાંચો: અમદાવાદ: કોરોના વાઈરસને કારણે બે ખાનગી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ

 

FB Comments