બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું ગુજરાતને યાદ,વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા,વાંચો કયા વિડિયોને લઈને આવ્યું ગુજરાત યાદ

http://tv9gujarati.in/bolivud-na-mahan…ari-loki-bhaduri/
http://tv9gujarati.in/bolivud-na-mahan…ari-loki-bhaduri/

એક્ટર અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા છે.. સ્થાનિક લોકોની બહાદુરીની વાત કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, માત્ર લાકડી વડે સિંહોને ભગાડ્યા હતા.. આ વીડિયો ગીરમાં ખૂશબૂ ગુજરાત કીના એડ વખતનો છે.. જેમાં સ્થાનિકો સિંહને ભગાડતા હોય તેવું દેખાઈ રહ્યું છે.. આ વીડિયોમાં ત્રણ સિંહ એક શિકારને માણી રહ્યા હતા.. દરમિયાન એક વ્યક્તિ માત્ર સિંહને લાકડીથી ભગાડી મુકે છે.

READ  ક્યારેક કૉંગ્રેસી પરિવારની સૌથી નિકટ રહેલા અમિતાભ બચ્ચને કર્યો બાળ ઠાકરે અંગે મોટો ખુલાસો, જાણો ક્યારે અને કેવી રીતે ઠાકરેએ બચાવી હતી બિગ બીની જાન : તમે પણ Videoમાં સાંભળો અમિતાભના શબ્દો
FB Comments