ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરી રહેલા રાહુલ બોસનો VIDEO વાઈરલ, કારણ 2 નંગ કેળાનું બિલ

દિલ ધડકને દો, ચમેલી, પ્યાર કે સાઈડ ઈફેક્ટસ અને ઈનકાર બીટ્સના એક્ટર રાહુલ રોયનો એક વીડિયો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. રાહુલે પોતાના Twitter પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં માત્ર 2 નંગ કેળાનું બિલ દેખાડી રહ્યા છે. આ વીડિયો એટલા માટે વાઈરલ થઈ ગયો કારણ કે, 2 કેળાનું બિલ કંઈક વધારે જ આવ્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ક્યારે યોજાશે 2019માં લોકસભાની ચૂંટણી ?, PM નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં જ આપ્યા સ્પષ્ટ સંકેતો

 

રાહુલ રોય ચંદીગઢમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન તે ચંદીગઢની J.W મેરિયાટમાં રોકાયા છે. વીડિયોમાં તેમણે પોતાનો રુમ પણ દેખાડ્યો છે. અને વર્ક આઉટ પછી ખોરાક માટે 2 કેળાનો ઓર્ડર કર્યો હતો. આ 2 કેળાનું બિલ 442 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સાઉથની આ ફિલ્મથી કરશે એન્ટ્રી!

બિલ જોઈને નારાજ રાહુલ બોસે Twitter પર ગુસ્સો દેખાડ્યો છે. અને પોતાના ફેન્સને પણ સંદેશો આપતા કહ્યું કે, કોણ કહે છે ફળ ખતરનાક નથી હોતા.

FB Comments